અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા
ગર્ભગૃહનું નિર્માણ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય
ભક્તોની આતુરતા નો હવે અંત આવ્યો
રામલલાની મૂર્તિ આવતા વર્ષે કાયમી ગર્ભગૃહમાં સ્થાપિત થશે
આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામલલાને કાયમી ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવાની તારીખ નક્કી કરી