Home Videos Latest News Web Story

નવસારીના ડુંગરાળ વિસ્તારના લોકોના પાણી માટે વલખા 50 ટકા ગામોમાં નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન મોટા મોટા સંપ, કુવા, બોર પણ નથી કોઈમાં પાણી પાઇપ લાઈન ન હોવાના કારણે ઘરે નળ નથી પહોંચ્યા પાણી માટે ખર્ચેલા કરોડો રૂપિયા બાષ્પિભવન

Tags: 1