અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ વસવાટ કરી રહ્યા છે. જિલ્લાના રેવન્યુ વિસ્તાર અને માનવ વસાહત વચ્ચે સિંહ આવી જતા હોવાની ઘટનાઓ અનેક વાર સામે આવી છે.