અમદાવાદ શહેર માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી
મહાગુજરાત આંદોલન ના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક ની પ્રતિમા પર અને ત્યાર બાદ ભદ્ર ખાતેના શહિદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી સોમવાર સવારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો