Home Videos Latest News Web Story

ભારત દેશમાં 91 FM ટ્રાન્સમિટર્સ શરુ થવા જઈ રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર ખાતે FM ટ્રાન્સમિટર્સનું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: 1