Home Videos Latest News Web Story

પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. રિલાયન્સ 74750 હેકટર, અદાણી 84486 હેકટર, ટોરેન્ટ 18,000 આર્સેલર મિત્તલ નીપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડને 14,393 હેકટર, વેલસ્પન ને 8000 હેકટર જમીનની ફાળવણી કરવામાં આવશે.

Tags: 1