ભચાઉ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર ગઈકાલે તેલ ભરેલું ટેન્કર બેકાબુ બનતા પલટી ગયું હતું. જેના કારણે રસ્તા પર તેલની રેલમછેલ થઈ હતી. જે તેલની રેલમછેલ થઈ તે સાબુ બનાવવા ઉપયોગમાં લેવાતું હોવાનું અને અતિદુર્ગંધયુક્ત હોવાનું જાણવા મળ્યું છે.